Featured post

Bina ATM Ke UPI ID Kaise Banaye

  Bina ATM Ke UPI ID Kaise Banaye Bina ATM Ke UPI ID Kaise Banaye: प्यारे दोस्तों यदि आपके पास ATM Card नहीं है! और आप ऑनलाइन पेमेंट करना...

Tuesday 30 June 2020

રાજકોટમાં કાલે વિરામ બાદ ફરી આજે કોરોનાનો ફૂંફાડો: નવા પાંચ કેસ :


ન્યુઝ૪હુમન રાજકોટ,તા.૩૦: રાજકોટ: શહેરમાં કાલે કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો.

આજે સવારે વિદ્યા નિકુંજ- અમીન માર્ગ, નેહરુનગર-રૈયા રોડ, દૂધસાગર રોડ, બાપા સીતારામ ચોક- મવડી રોડ તથા માયાણી ચોક સહિતના વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ નોંધાયા છે.

 આજે નવા પાંચ કેસ નોંધાતા શહેરનો કુલ આંક 164 થયો છે.

Friday 26 June 2020

રાજકોટમાં કોરોનાના વધુ બે કેસ પોઝીટીવ : કુલ કેસનો આંક 140 થયો.




ન્યુઝ૪હુમન રાજકોટ,તા.૨૬: રાજકોટ જીલ્લા માં કોરોના કેસોમાં કુદકેને ભુસકે વધારો થયો રહ્યા છે.ગઇકાલ રાત્રીનાં ૬ કેસ આવ્યા બાદ આજે મવડી, રામકૃષ્ણનગર, એરપોર્ટ રોડ, સાધુવાસવાણી કનિદૈ લાકિઅ રોડ, નીર્મલા રોડ ફાયર બ્રિગેડ પાછળ સહિતનાં વિસ્તારમાં પાંચ પુરૂષોનોે કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. 


આ નવા પાંચ કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કનિદૈ લાકિઅ વિસ્તારમાં અકિલા મ્યુ.કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા મેડીકલ ચેક અપ, કોરોન્ટાઇનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના ૧૩૮ અને કનિદૈ લાકિઅ જીલ્લાનાં ૭૫ સહિત કુલ ૨૧૩ થયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશન સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજે તા. ૨૫ના રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં અન્ય ૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે જેની વિગત નીચે મુજબ છે. કનિદૈ લાકિઅ 

(૧) અરુણભાઈ ભગવાન ઠકરાર (ઉવ.૬૭) સરનામું: બ્લોક નં. ૬૨, રેસકોર્ષ પાર્ક, એરપોર્ટ રોડ, રાજકોટ. સાધુવાસવાણી રોડ પર SNK સ્કુલમાં એકાઉન્ટન્ટ કનિદૈ લાકિઅ તરીકે ફરજ બજાવે અકિલા છે. તા. ૨૦/૬/૨૦ શનિવારના રોજ તબીયત બગડતાં સદભાવના હોસ્પિટલમાં દાખલ થયેલ. તેઓ કોઈ પોઝીટીવ વ્યકિતના સંપર્કમાં આવેલ નથી કનિદૈ લાકિઅ કે કોઈ ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતા નથી. રેસકોર્ષપાર્કમાં કુલ ૬ ઘર અને ૨૦ સભ્યોને અકીલા કવોરોન્ટાઈન કરેલ છે. 

(૨) વિવેકભાઈ દિનેશભાઈ પરમાર કનિદૈ લાકિઅ (ઉવ.૩૮) સરનામું:રામકૃષ્ણ નગર, રાજકોટ. વિવેકભાઈ અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી છે. ઘરના ૧૫ વ્યકિતઓને હોમ કવોરોન્ટાઈન અને આજુબાજુના ૧૮ ઘર ૬૬ લોકોને કનિદૈ લાકિઅ કન્ટેન્ટમેન્ટ કરેલ છે.

 (૩) દિવ્યેશભાઈ હંસરાજભાઈ મણવર (ઉવ.૩૩) સરનામુઃ બ્લોક નં.૧૫, આસ્થા એપાર્ટમેન્ટ, અસ્થા રેસીડેન્સી, ૧૫૦ ફૂટ રીંગ કનિદૈ લાકિઅ રોડ, મવડી, રાજકોટ. સ્ટાર હોસ્પિટલ(જૂની સહયોગ હોસ્પિટલ, મવડી મેઈન રોડ) માં દાખલ છે. અશોક ગાર્ડન પાસે ઉમાકાંત-૫ શેરીમાં ફેકટરી ધરાવે છે. 

(૪) કનિદૈ લાકિઅ ડેનીશભાઈ કાલરિયા (ઉવ.૩૮) સરનામું :૧૦૦૧ ગાર્ડન સીટી E ટાવર, ઓર્ચિડ ટાવર, સાધુવાસવાણી રોડ, રાજકોટ. સ્ટાર હોસ્પિટલ(જૂની સહયોગ હોસ્પિટલ, મવડી કનિદૈ લાકિઅ મેઈન રોડ) માં દાખલ છે. ગાર્ડનસીટીમાં રહેતા તેમના સબંધી નીલમબેન તથા શ્રીલ જયેશભાઈ કાલાવડીયાનો રિપોર્ટઙ્ગ તા. ૨૪/૦૬/૨૦૨૦ ના રોજ પોઝીટીવ આવેલ છે. ગાર્ડનસીટી E બ્લોકમાં ૩ ઘર અને ૧૧ સભ્યો કવોરોન્ટાઈન કરેલ છે. 

(૫) અર્જુન અનંતરાય કાલરીયા (ઉવ.૨૮) સરનામું :૮૦૧ શાલીગ્રામ એપાર્ટમેન્ટ, કોટેચા ચોક, ફાયર બ્રિગેડ પાસે, રાજકોટ. સ્ટાર હોસ્પિટલ(જૂની સહયોગ હોસ્પિટલ, મવડી મેઈન રોડ) માં દાખલ છે.

આજે શાલીગ્રામ એપાર્ટમેન્ટ અને ગાર્ડનસીટી માં પોઝીટીવ આવેલ કેસ વાપીથી પરત આવેલા અનંતરાય કાબાભાઇ કાલરીયાના જમાઈ દેવાંગભાઈ પટેલ કે જેમને સાત દિવસથી શરદી , કનિદૈ લાકિઅ ઉધરસ, ગળામાં બળતરાના લક્ષણો હતા. તેઓ શનિવારે રાજકોટ થી સુરેન્દ્રનગર ગયા હતા ત્યાં તેમની તબિયત લથડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા કનિદૈ લાકિઅ હતા. ત્યાં તેમનું અકિલા સોમવારનાં રોજ અવસાન પામેલ હતા અને તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ હતો. શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં રહેતા અર્જુનભાઈ કનિદૈ લાકિઅ અનંતરાય કાલરીયા અને રાધિકા અર્જુનભાઈ કાલરીયા પતિ-પત્નીને પોઝીટીવ આવેલ છે. શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં ટોટલ ૧૭ ઘર અને ૫૬ સભ્યો કોરંટાઇન કરેલા કનિદૈ લાકિઅ છે.

આજની સ્થિતિએ શહેરમાં કુલ કોરોના પોઝિટિવ કેસઃ૧૪૦ નોધાયા છે. જેમાં ૧૦૩ દર્દીઓ સાજા થાય છે. જ્યારે ૪ મૃત્યુ થાય છે. હાલ ૩૧ દર્દીઓ સારવાર હેઠળ છે.

Saturday 20 June 2020

રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત: બેંક મેનેજર અને રેલવે પોલીસના કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ



ન્યુઝ૪હુમન રાજકોટ,તા.૨૦ : રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત: બેંક મેનેજર અને રેલવે પોલીસના કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આજ રોજ વધુ બે કોરોના પોઝિટિવ નોંધાયા છે 


આજદિન સુધીમાં કનિદૈ લાકિઅ ૧૨૩ પોઝિટિવ નોંધાયા અને ૯૨ ડીસ્ચાર્જ કરાયા છે રાજકોટ શહેરી વિસ્તારમાંથી વધુ ૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે જેમાં આરીફ હુસેનભાઈ ખોખર કનિદૈ લાકિઅ (૪૦/પુરૂષ) અકિલા ( રહે, નહેરૂ નગર-૫, આમ્રપાલી સિનેમા પાછળ, રૈયા રોડ, રાજકોટ.)તે રેલવે પોલીસમાં રાજકોટમાં નોકરી કરે છે.તેઓને તાવના લક્ષણો કનિદૈ લાકિઅ હતા. 


ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી. તેમના સંપર્કમાં આવેલ ૬ લોકોને હોમ કોરેન્ટાઇન અકીલા કરેલ છે.તથા નહેરું નગર શેરી નં-૫ ના ૧૪ ઘરને કન્ટેઈનમેન્ટ કનિદૈ લાકિઅ કરેલ છે. જેમાં ૭૧ સભ્યો છે. બીજા દર્દી અરૂણ યોગેન્દ્રભાઈ પાસવાન (૫૮/પુરૂષ) ( રહે,પેરેડાઈઝ એપાર્ટમેન્ટ, રોયલ પાર્ક શેરી નં. -૩, પંજાબ કનિદૈ લાકિઅ હોન્ડા શોરૂમ સામે, કે.કે.વી. હોલ નજીક, કાલાવડ રોડ, રાજકોટ.) તે એસબીઆઈ બેન્ક સિવિલ હોસ્પિટલ પાસે બેંકમાં ચીફ મેનેજર તરીકે કામ કરે છે.


તેમના કનિદૈ લાકિઅ સંપર્કમાં આવેલ ૨૭ લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરેલ છે. આજની સ્થિતિએ શહેરમાં કુલ કોરોના પોઝિટિવ કેસ: ૧૨૩ થયા છે જેમાં 27 લોકો સારવાર હેઠળ કનિદૈ લાકિઅ છે ડિસ્ચાર્જ: ૯૨ થયા છે.જયારે મૃત્યુ: ૪ થયા છે.

Monday 15 June 2020

ગઈકાલે રાજકોટ તથા ગુજરાત-સૌરાષ્ટ્રમાં માં ભૂકંપનો આંચકો.





 ન્યુઝ૪હુમન રાજકોટ,તા.૧૫  : આજે રાત્રે 8,13 કલાકે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં 4,7ની તીવ્રતાનો મહા ભૂકંપના આંચકા નોંધાયા છે.

રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી,અમદાવાદ, કનિદૈ લાકિઅ વલસાડમ,લીમડી વાંકાનેર, જૂનાગઢ અને ભુજ સહિતના જિલ્લામાં ભૂકંપના આંચકા નોંધાયા છે 

રાત્રે ભૂકંપના આંચકો 3થી 5 સેકન્ડ અનુભવાયો કનિદૈ લાકિઅ હતો ભૂકંપના અકિલા આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા લોકોમાં ભારે ફફળતા ફેલાયો છે

  વધુ માં જાણવા મળ્યા મુજબ ભૂકંપની તીવ્રતા 4,7ની કનિદૈ લાકિઅ નોંધાઈ છે રાજકોટના અનેક વિસ્તારમાં લોકો ઘરની બહાર દોડી ગયા હતા વધુ માં જાણવા અકીલા મળ્યા મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉથી ૧૩ કનિદૈ લાકિઅ કિમિ દૂર 10 કી,મી, ઊંડે ભૂગર્ભમાં એપિસેન્ટર હોવાની સત્તાવાર જાહેરાત. 




-:For more news:-

સુશાંતસિંઘની ટ્વીટર પ્રોફાઈલમાં વિન્સેન્ટ વાન ગોગનું ચિત્ર મુકેલ છે : આ ચિત્ર બનાવ્યા પછીના વર્ષમાં વિન્સેન્ટ વાન ગોગે આત્મહત્યા કરેલ : નરેન્દ્રભાઈએ ભાવભીની અંજલિ આપી

Sunday 14 June 2020

સુશાંતસિંઘની ટ્વીટર પ્રોફાઈલમાં વિન્સેન્ટ વાન ગોગનું ચિત્ર મુકેલ છે : આ ચિત્ર બનાવ્યા પછીના વર્ષમાં વિન્સેન્ટ વાન ગોગે આત્મહત્યા કરેલ : નરેન્દ્રભાઈએ ભાવભીની અંજલિ આપી


ન્યુઝ૪હુમન મુંબઈ,તા.૧૪ : સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા સુશાંતસિંઘે અકળ કારણસર આજે ગળેફાંસો ખાઈ જીવ આપ્યો છે ,પોલીસ તેના નિવાસની અંદર છે, તેની પૂર્વ મેનેજર દિશાએ 4 દિવસ પૂર્વે કનિદૈ લાકિઅ જ જીવ આપેલ હતો,

 દરમિયાન જગ પ્રસિદ્ધ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગનું ચિત્ર ખુબ જ પ્રસિદ્ધ ચિત્ર સ્ટારી નાઈટ' હામના જ પોતાના ટ્વીટર કનિદૈ લાકિઅ પ્રોફાઈલમાં અકિલા મૂક્યું છે,વિન્સેન્ટ વાન ગોગ પણ જયારે મેન્ટલ હોસ્પિટલમાં ડિપ્રેશનને લીધે સારવારમાં હતા ( પોતે પાગલ બનવા આવેલ, પોતાનો કનિદૈ લાકિઅ કાન ( ડાબો ) કાપી નાખેલ ) ત્યારે આ ચિત્ર 1889માં બનાવેલ। ત્યારબાદ 1890માં અકીલા ગોગે આત્મહત્યા કરી લીધેલ,સુશાંત પણ વિન્સેન્ટ વાન ગોગે નિરાશાના કનિદૈ લાકિઅ સમયમાં દોરેલ ચિત્ર પોતાના ટ્વીટર એકાઉન્ટમાં પ્રોફાઈલ ચિત્ર તરીકે મૂક્યું હતું,અને આત્મહત્યા કરી લીધી છે, તેની સેક્રટરીના મોત પછી કનિદૈ લાકિઅ તરત જ આત્મહત્યા કરી તેને પણ સાંકળવામાં આવે છે, તો તેની માતાનું મરણ થયેલ ત્યારબાદ ખુબ જ અસ્વસ્થ બાઇનલ અને હ્ર્દય હચમાવતું કાવ્ય લખેલ.


કનિદૈ લાકિઅ      સુશાંતસિંઘ રાજપૂતે છેલ્લે ' છિછોરે ' ફિલ્મ અભિનય આપેલ,આ ફિલ્મમાં સુશાંત સિંહ ફિલ્મમાં તેના પુત્રને સ્યુસાઇડ શા માટે કરવું તેની સમજણ કનિદૈ લાકિઅ આપે છે,

 એવી ચર્ચાઓ છે કે આર્થિક ખુબ જ મૂંઝવણમાં હતા અને તેની ગર્લફ્રેન્ડ મદદ કરી રહી હતી, પોતે પણ ખુબ જ ટેન્સનમાં હોવાનું કહેવાય કનિદૈ લાકિઅ છે,


' કાઈપો  છે'  હિન્દી ફિલ્મનું શૂટિંગ ગુજરાત અમદાવાદ-દીવ ખાતે થયેલ ત્યારે સુશાંતસિંઘે અન્ય બે એક્ટરો અમિત સદ્ અને રાજકુમાર રાવ સાથે મુખ્ય ભૂમિકા નિભાવેલ , 2013માં આવેલ આ ફિલ્મે 92 કરોડનો બિઝનેસ કરેલ, ફિલ્મ યુટીવીએ 25 કરોડમાં બનાવેલ સ્ક્રૂવાળા અને સિદ્ધાર્થ રોય કપૂરે ફિલ્મ પ્રોડ્યુસ કરેકલ ચેતન ભગતની થ્રી મિસ્ટેક ઓફ મે લાઈફ 3 મિત્રો ઉપર આધારિત જતી,


નરેન્દ્રભાઈએ પણ તેના ટ્વીટર એકાઉન્ટ ઉપર સુશાંતસિંઘને ભાવભીની અંજલિ આપી છે ' કાઈપો છે '  ફિલ્મ 63માં બર્લિન આંતર રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં આ આ ફિલ્મ દર્શાવાયેલ, ફિલ્મ ફેબ્રુ-2013આ બનેલ હતી.

નરેન્દ્રભાઈએ ટ્વીટર એકાઉન્ટ ઉપર અંજલિ આપતા લખેલ છે કે સુશાંતસિંઘ ખુબ જ પ્રતિભાશાળી કારકિર્દી ધરાવતા હતા, અનેક લોકો તેનાથી પ્રભાવિત થયેલ, મને ખુબ આઘાત લાગ્યો છે,મારી શ્રદ્ધા તેમના ચાહકો અને પરિવાર સાથે છે ૐ શાંતિ.




પુર્વ મેનેજર દિશાના આત્મહત્યાના થોડામાં જ ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે બાંદ્રામાં તેમના નિવાસ સ્થાને આત્મહત્યા કરી લેતા ચકચાર : આત્મહત્યાનું કારણ બહાર આવ્યું નથી

પુર્વ મેનેજર દિશાના આત્મહત્યાના થોડામાં જ ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે બાંદ્રામાં તેમના નિવાસ સ્થાને આત્મહત્યા કરી લેતા ચકચાર : આત્મહત્યાનું કારણ બહાર આવ્યું નથી



ઘટનાની જાણ તેમના નોકરે ફોન કરતા મુંબઇ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ. 

ન્યુઝ૪હુમન મુંબઈ,તા. ૧૪ : ટેલીવુડથી અભિનય ક્ષેત્રે પદાર્પણ કરનાર ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુતે બોલીવુડમાં પણ પોતાનું સ્થાન અભિનય ક્ષેત્રે મજબુત કર્યુ હતું. તેમની કાયપો છે... છિછારે... સફળ રહેલી હતી. તેમને ફિલ્મ કેદારનાથ ફિલ્મ પણ હીટ નિવડી હતી. તેમને ધોની ફિલ્મમાં ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો અભિનય પ્લે કર્યો હતો.

છેલ્લા ૬ મહિનાથી સુશાંતસિંહ તેના ટવીટર પર સક્રિય ન હતા. આમ અચાનક સુશાંતસિંહના આ આત્મઘાતી પગલાથી સમગ્ર બોલીવુડ જગત સ્તબ્ધ થઇ ગયું છે. અસંખ્યા ફિલ્મી હસ્તીઓએ ટવીટર પર સદ્ગત સુશાંતસિંહ ને શ્રધ્ધાજંલી પાઠવી હતી.

Monday 8 June 2020

રાજકોટ માં વરસાદી માહોલ વચ્ચે મોટી દુર્ઘટના..

 ન્યુઝ૪હુમન રાજકોટ,તા.૮: રાજકોટ શહેરમાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે એ વચ્ચે પોણા બારેક વાગ્યે આજીડેમ ચોકડી નજીક આવેલા પુલની પડખાની દીવાલનો ભાગ એકાએક ધસી પડતાં ત્યાંથી પસાર થઇ રહેલા બે વ્યક્તિ બાઇક સહિત દબાઈ જતા લોકોના ટોળા ભેગા થઈ ગયા છે. પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવતાં સ્ટાફે પહોંચી દબાયેલા લોકોને બહાર કાઢવા તજવીજ હાથ ધરી છે. એકનું મોત નીપજ્યું શંકા સેવાઇ રહી છે.

રાજકોટ માં વરસાદી માહોલ વચ્ચે મોટી દુર્ઘટના..આજી ડેમ ચોકડી એ સરજાયી મોટી દુર્ઘટના..બ્રિજની એક સાઈડ ની દીવાલ ધરાસાય થતા બે ના મોત...ગંભીર દુર્ઘટના ના CCTV ફૂટેજ આવ્યા સામે.