Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Saturday, 20 June 2020

રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત: બેંક મેનેજર અને રેલવે પોલીસના કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ



ન્યુઝ૪હુમન રાજકોટ,તા.૨૦ : રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત: બેંક મેનેજર અને રેલવે પોલીસના કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આજ રોજ વધુ બે કોરોના પોઝિટિવ નોંધાયા છે 


આજદિન સુધીમાં કનિદૈ લાકિઅ ૧૨૩ પોઝિટિવ નોંધાયા અને ૯૨ ડીસ્ચાર્જ કરાયા છે રાજકોટ શહેરી વિસ્તારમાંથી વધુ ૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે જેમાં આરીફ હુસેનભાઈ ખોખર કનિદૈ લાકિઅ (૪૦/પુરૂષ) અકિલા ( રહે, નહેરૂ નગર-૫, આમ્રપાલી સિનેમા પાછળ, રૈયા રોડ, રાજકોટ.)તે રેલવે પોલીસમાં રાજકોટમાં નોકરી કરે છે.તેઓને તાવના લક્ષણો કનિદૈ લાકિઅ હતા. 


ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી. તેમના સંપર્કમાં આવેલ ૬ લોકોને હોમ કોરેન્ટાઇન અકીલા કરેલ છે.તથા નહેરું નગર શેરી નં-૫ ના ૧૪ ઘરને કન્ટેઈનમેન્ટ કનિદૈ લાકિઅ કરેલ છે. જેમાં ૭૧ સભ્યો છે. બીજા દર્દી અરૂણ યોગેન્દ્રભાઈ પાસવાન (૫૮/પુરૂષ) ( રહે,પેરેડાઈઝ એપાર્ટમેન્ટ, રોયલ પાર્ક શેરી નં. -૩, પંજાબ કનિદૈ લાકિઅ હોન્ડા શોરૂમ સામે, કે.કે.વી. હોલ નજીક, કાલાવડ રોડ, રાજકોટ.) તે એસબીઆઈ બેન્ક સિવિલ હોસ્પિટલ પાસે બેંકમાં ચીફ મેનેજર તરીકે કામ કરે છે.


તેમના કનિદૈ લાકિઅ સંપર્કમાં આવેલ ૨૭ લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરેલ છે. આજની સ્થિતિએ શહેરમાં કુલ કોરોના પોઝિટિવ કેસ: ૧૨૩ થયા છે જેમાં 27 લોકો સારવાર હેઠળ કનિદૈ લાકિઅ છે ડિસ્ચાર્જ: ૯૨ થયા છે.જયારે મૃત્યુ: ૪ થયા છે.

No comments:

Post a Comment

THANK YOU.