ન્યુઝ૪હુમન રાજકોટ,તા.૧૫ : આજે રાત્રે 8,13 કલાકે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં 4,7ની તીવ્રતાનો મહા ભૂકંપના આંચકા નોંધાયા છે.
રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી,અમદાવાદ, કનિદૈ લાકિઅ વલસાડમ,લીમડી વાંકાનેર, જૂનાગઢ અને ભુજ સહિતના જિલ્લામાં ભૂકંપના આંચકા નોંધાયા છે
રાત્રે ભૂકંપના આંચકો 3થી 5 સેકન્ડ અનુભવાયો કનિદૈ લાકિઅ હતો ભૂકંપના અકિલા આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા લોકોમાં ભારે ફફળતા ફેલાયો છે
વધુ માં જાણવા મળ્યા મુજબ ભૂકંપની તીવ્રતા 4,7ની કનિદૈ લાકિઅ નોંધાઈ છે રાજકોટના અનેક વિસ્તારમાં લોકો ઘરની બહાર દોડી ગયા હતા વધુ માં જાણવા અકીલા મળ્યા મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉથી ૧૩ કનિદૈ લાકિઅ કિમિ દૂર 10 કી,મી, ઊંડે ભૂગર્ભમાં એપિસેન્ટર હોવાની સત્તાવાર જાહેરાત.
-:For more news:-

No comments:
Post a Comment
THANK YOU.