Featured post

Bina ATM Ke UPI ID Kaise Banaye

  Bina ATM Ke UPI ID Kaise Banaye Bina ATM Ke UPI ID Kaise Banaye: प्यारे दोस्तों यदि आपके पास ATM Card नहीं है! और आप ऑनलाइन पेमेंट करना...

Friday 14 August 2020

ધો-12 બોર્ડની સાયન્સ, કોમર્સ તથા ધોરણ 10ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ કરાયો જાહેર પૂરક પરીક્ષા આગામી 25 ઓગસ્ટથી શરૂ થશે અને 27 ઓગસ્ટ સુધી ચાલશે

ધો-12 બોર્ડની સાયન્સ, કોમર્સ તથા ધોરણ 10ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ કરાયો જાહેર

પૂરક પરીક્ષા આગામી 25 ઓગસ્ટથી શરૂ થશે અને 27 ઓગસ્ટ સુધી ચાલશે.


ન્યુઝ૪હુમન રાજકોટ,તા.૧૪: રાજ્યમાં એક તરફ રાજ્યમાં કોરોના કાળ ચાલી રહ્યો છે. ત્યારે બીજી તરફ ધોરણ 12 સાયન્સ, સામાન્ય પ્રવાહ, ઉત્તર બુનિયાદી, વ્યવસાયલક્ષી પ્રવાહ તથા ધોરણ 10ની બોર્ડની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.


, ધોરણ 12ની પૂરક પરીક્ષા આગામી 25 ઓગસ્ટથી શરૂ થશે અને 27 ઓગસ્ટ સુધી ચાલવાની છે. જેમાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. ધોરણ 10 બોર્ડની પૂરક પરીક્ષા પણ 25 ઓગસ્ટથી શરૂ થશે અને 28 ઓગસ્ટ સુધી ચાલશે. 




*વધુ માહિતી માટે જોડાયેલા રહો.*
 https://chat.whatsapp.com/EinwXgW9JgI5Ipej J2nEOg