ન્યુઝ૪હુમન રાજકોટ,તા.૨૬: રાજકોટ જીલ્લા માં કોરોના કેસોમાં કુદકેને ભુસકે વધારો થયો રહ્યા છે.ગઇકાલ રાત્રીનાં ૬ કેસ આવ્યા બાદ આજે મવડી, રામકૃષ્ણનગર, એરપોર્ટ રોડ, સાધુવાસવાણી કનિદૈ લાકિઅ રોડ, નીર્મલા રોડ ફાયર બ્રિગેડ પાછળ સહિતનાં વિસ્તારમાં પાંચ પુરૂષોનોે કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
આ નવા પાંચ કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કનિદૈ લાકિઅ વિસ્તારમાં અકિલા મ્યુ.કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા મેડીકલ ચેક અપ, કોરોન્ટાઇનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના ૧૩૮ અને કનિદૈ લાકિઅ જીલ્લાનાં ૭૫ સહિત કુલ ૨૧૩ થયા છે.
આ અંગે મ્યુ.કોર્પોરેશન સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજે તા. ૨૫ના રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં અન્ય ૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે જેની વિગત નીચે મુજબ છે. કનિદૈ લાકિઅ
(૧) અરુણભાઈ ભગવાન ઠકરાર (ઉવ.૬૭) સરનામું: બ્લોક નં. ૬૨, રેસકોર્ષ પાર્ક, એરપોર્ટ રોડ, રાજકોટ. સાધુવાસવાણી રોડ પર SNK સ્કુલમાં એકાઉન્ટન્ટ કનિદૈ લાકિઅ તરીકે ફરજ બજાવે અકિલા છે. તા. ૨૦/૬/૨૦ શનિવારના રોજ તબીયત બગડતાં સદભાવના હોસ્પિટલમાં દાખલ થયેલ. તેઓ કોઈ પોઝીટીવ વ્યકિતના સંપર્કમાં આવેલ નથી કનિદૈ લાકિઅ કે કોઈ ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતા નથી. રેસકોર્ષપાર્કમાં કુલ ૬ ઘર અને ૨૦ સભ્યોને અકીલા કવોરોન્ટાઈન કરેલ છે.
(૨) વિવેકભાઈ દિનેશભાઈ પરમાર કનિદૈ લાકિઅ (ઉવ.૩૮) સરનામું:રામકૃષ્ણ નગર, રાજકોટ. વિવેકભાઈ અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી છે. ઘરના ૧૫ વ્યકિતઓને હોમ કવોરોન્ટાઈન અને આજુબાજુના ૧૮ ઘર ૬૬ લોકોને કનિદૈ લાકિઅ કન્ટેન્ટમેન્ટ કરેલ છે.
(૩) દિવ્યેશભાઈ હંસરાજભાઈ મણવર (ઉવ.૩૩) સરનામુઃ બ્લોક નં.૧૫, આસ્થા એપાર્ટમેન્ટ, અસ્થા રેસીડેન્સી, ૧૫૦ ફૂટ રીંગ કનિદૈ લાકિઅ રોડ, મવડી, રાજકોટ. સ્ટાર હોસ્પિટલ(જૂની સહયોગ હોસ્પિટલ, મવડી મેઈન રોડ) માં દાખલ છે. અશોક ગાર્ડન પાસે ઉમાકાંત-૫ શેરીમાં ફેકટરી ધરાવે છે.
(૪) કનિદૈ લાકિઅ ડેનીશભાઈ કાલરિયા (ઉવ.૩૮) સરનામું :૧૦૦૧ ગાર્ડન સીટી E ટાવર, ઓર્ચિડ ટાવર, સાધુવાસવાણી રોડ, રાજકોટ. સ્ટાર હોસ્પિટલ(જૂની સહયોગ હોસ્પિટલ, મવડી કનિદૈ લાકિઅ મેઈન રોડ) માં દાખલ છે. ગાર્ડનસીટીમાં રહેતા તેમના સબંધી નીલમબેન તથા શ્રીલ જયેશભાઈ કાલાવડીયાનો રિપોર્ટઙ્ગ તા. ૨૪/૦૬/૨૦૨૦ ના રોજ પોઝીટીવ આવેલ છે. ગાર્ડનસીટી E બ્લોકમાં ૩ ઘર અને ૧૧ સભ્યો કવોરોન્ટાઈન કરેલ છે.
(૫) અર્જુન અનંતરાય કાલરીયા (ઉવ.૨૮) સરનામું :૮૦૧ શાલીગ્રામ એપાર્ટમેન્ટ, કોટેચા ચોક, ફાયર બ્રિગેડ પાસે, રાજકોટ. સ્ટાર હોસ્પિટલ(જૂની સહયોગ હોસ્પિટલ, મવડી મેઈન રોડ) માં દાખલ છે.
આજે શાલીગ્રામ એપાર્ટમેન્ટ અને ગાર્ડનસીટી માં પોઝીટીવ આવેલ કેસ વાપીથી પરત આવેલા અનંતરાય કાબાભાઇ કાલરીયાના જમાઈ દેવાંગભાઈ પટેલ કે જેમને સાત દિવસથી શરદી , કનિદૈ લાકિઅ ઉધરસ, ગળામાં બળતરાના લક્ષણો હતા. તેઓ શનિવારે રાજકોટ થી સુરેન્દ્રનગર ગયા હતા ત્યાં તેમની તબિયત લથડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા કનિદૈ લાકિઅ હતા. ત્યાં તેમનું અકિલા સોમવારનાં રોજ અવસાન પામેલ હતા અને તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ હતો. શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં રહેતા અર્જુનભાઈ કનિદૈ લાકિઅ અનંતરાય કાલરીયા અને રાધિકા અર્જુનભાઈ કાલરીયા પતિ-પત્નીને પોઝીટીવ આવેલ છે. શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં ટોટલ ૧૭ ઘર અને ૫૬ સભ્યો કોરંટાઇન કરેલા કનિદૈ લાકિઅ છે.
આજની સ્થિતિએ શહેરમાં કુલ કોરોના પોઝિટિવ કેસઃ૧૪૦ નોધાયા છે. જેમાં ૧૦૩ દર્દીઓ સાજા થાય છે. જ્યારે ૪ મૃત્યુ થાય છે. હાલ ૩૧ દર્દીઓ સારવાર હેઠળ છે.

No comments:
Post a Comment
THANK YOU.