Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Sunday, 14 June 2020

પુર્વ મેનેજર દિશાના આત્મહત્યાના થોડામાં જ ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે બાંદ્રામાં તેમના નિવાસ સ્થાને આત્મહત્યા કરી લેતા ચકચાર : આત્મહત્યાનું કારણ બહાર આવ્યું નથી

પુર્વ મેનેજર દિશાના આત્મહત્યાના થોડામાં જ ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે બાંદ્રામાં તેમના નિવાસ સ્થાને આત્મહત્યા કરી લેતા ચકચાર : આત્મહત્યાનું કારણ બહાર આવ્યું નથી



ઘટનાની જાણ તેમના નોકરે ફોન કરતા મુંબઇ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ. 

ન્યુઝ૪હુમન મુંબઈ,તા. ૧૪ : ટેલીવુડથી અભિનય ક્ષેત્રે પદાર્પણ કરનાર ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુતે બોલીવુડમાં પણ પોતાનું સ્થાન અભિનય ક્ષેત્રે મજબુત કર્યુ હતું. તેમની કાયપો છે... છિછારે... સફળ રહેલી હતી. તેમને ફિલ્મ કેદારનાથ ફિલ્મ પણ હીટ નિવડી હતી. તેમને ધોની ફિલ્મમાં ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો અભિનય પ્લે કર્યો હતો.

છેલ્લા ૬ મહિનાથી સુશાંતસિંહ તેના ટવીટર પર સક્રિય ન હતા. આમ અચાનક સુશાંતસિંહના આ આત્મઘાતી પગલાથી સમગ્ર બોલીવુડ જગત સ્તબ્ધ થઇ ગયું છે. અસંખ્યા ફિલ્મી હસ્તીઓએ ટવીટર પર સદ્ગત સુશાંતસિંહ ને શ્રધ્ધાજંલી પાઠવી હતી.

No comments:

Post a Comment

THANK YOU.