ન્યુઝ૪હુમન રાજકોટ,તા.૮: રાજકોટ શહેરમાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે એ વચ્ચે પોણા બારેક વાગ્યે આજીડેમ ચોકડી નજીક આવેલા પુલની પડખાની દીવાલનો ભાગ એકાએક ધસી પડતાં ત્યાંથી પસાર થઇ રહેલા બે વ્યક્તિ બાઇક સહિત દબાઈ જતા લોકોના ટોળા ભેગા થઈ ગયા છે. પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવતાં સ્ટાફે પહોંચી દબાયેલા લોકોને બહાર કાઢવા તજવીજ હાથ ધરી છે. એકનું મોત નીપજ્યું શંકા સેવાઇ રહી છે.
રાજકોટ માં વરસાદી માહોલ વચ્ચે મોટી દુર્ઘટના..આજી ડેમ ચોકડી એ સરજાયી મોટી દુર્ઘટના..બ્રિજની એક સાઈડ ની દીવાલ ધરાસાય થતા બે ના મોત...ગંભીર દુર્ઘટના ના CCTV ફૂટેજ આવ્યા સામે.




No comments:
Post a Comment
THANK YOU.