ન્યૂઝ4હુમન નેટવર્ક, મુંબઈ: આજે બેન્કોમાં એક નિશ્ચિત રકમનું બેંક બેલેન્સ રાખવું પડે છે. જેમાં જુદી જુદી રાષ્ટ્રીયકૃત બેન્કોનું ધારા-ધોરણ નિશ્ચિત થયેલું છે. જે મીનીમમ બેલેન્સમાં ખૂટતી રકમની જ પેનલ્ટી લેવાનું સરકારે એક ધોરણ નક્કી કરેલું છે. તે છતાય આજે કેટલીક બેંકો તેમના ખાતામાં ખાતેદારે મીનીમમ બેંક બેલેન્સ ન રાખ્યું હોય તેવા સંજોગોમાં જુઓ કેવી રીતે ઈમ્પલીસીટ રેટ્સ લગાડીને ગ્રાહકોને લૂટે છે.
બેંક ન્યૂનતમ બેલેન્સ ઈમ્પ્લીસીટ રેટ
એસ બી આઈ 3000 25
ઓબીસી 2500 71.6
આઈ ઓ બી 1000 159.5
એક્સીસ 10000 82.2
એચ.ડી.એફ.સી. 10000 83.8
કોટક બેંક 10000 76.2
યસ બેંક 5000 112.8
ઇન્ડસઇન્ડ બેંક 10000 67.6
આઈ.સી.આઈ.સી.આઈ. 10000 77.9
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ 10000 9.5
સીટી બેંક 1 લાખ 60
એસ બી આઈ 3000 25
ઓબીસી 2500 71.6
આઈ ઓ બી 1000 159.5
એક્સીસ 10000 82.2
એચ.ડી.એફ.સી. 10000 83.8
કોટક બેંક 10000 76.2
યસ બેંક 5000 112.8
ઇન્ડસઇન્ડ બેંક 10000 67.6
આઈ.સી.આઈ.સી.આઈ. 10000 77.9
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ 10000 9.5
સીટી બેંક 1 લાખ 60
એમ પણ જોવામાં આવ્યું છે કે, આરબીઆઈ દ્વારા આપવામાં આવેલ નિર્દેશ મુજબ કેટલીય બેંકો યોગ્ય પેનલ્ટી નથી લગાવતી. IIT બોમ્બેના ગણિત વિભાગના પ્રોફેસર આશિષ દાસ દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ જોઈએ તો મોટા ભાગની બેંકો મીનીમમ બેલેન્સથી જે તફાવતની રકમ બાકી પડતી હોય તેના ૭૮% ચાર્જ વસૂલ કરે છે. એટલે RBI એ ભલે મીનીમમ ચાર્જીસ નો દર નક્કી કર્યો હોય પેનલ્ટી તરીકે પરંતુ જે તે બેંકો પોતાની મરજી મુજબ જ આ ચાર્જ વસૂલ કરે છે.
No comments:
Post a Comment
THANK YOU.