ન્યૂઝ4હુમન નેટવર્ક,અમદાવાદ: આજે એક અફવાએ અમદાવાદમાં જોર પકડ્યું હતું અને જોતજોતામાં વાહનોની લાંબી કતારો શિવરંજનીથી કેશવબાગના માર્ગે ખડકાઈ ગઈ હતી. જેમાં શિવરંજની ઓવરબ્રીજ ફાટવાની અફવાએ જોર પકડ્યું હતું. આ અફવા ફેલાતાની સાથે જ શિવરંજની માર્ગ પર ૩ કિમી લાંબી વાહનોની કતારો જોવા મળી હતી. તો બીજી તરફ રોંગ સાઈડથી લોકોએ પોતાના વાહનો પાછા વાળીને ટ્રાફિક જામમાંથી બચવાનો માર્ગ શોધ્યો હતો. બીજી તરફ આ વાત સાચી છે કે અફવા તેની પણ નગરજનોમાં ચર્ચા વ્યાપી ગઈ હતી. જોકે વાત અફવા છે એમ માહિતી મળતા પ્રજાજનોએ હાશકારો લીધો હતો.Featured post
Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025
हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...
Thursday, 21 December 2017
અમદાવાદમાં શિવરંજની બ્રીજ ફાટ્યાના મેસેજ થયા વાયરલ, જાણો શું છે સત્ય
ન્યૂઝ4હુમન નેટવર્ક,અમદાવાદ: આજે એક અફવાએ અમદાવાદમાં જોર પકડ્યું હતું અને જોતજોતામાં વાહનોની લાંબી કતારો શિવરંજનીથી કેશવબાગના માર્ગે ખડકાઈ ગઈ હતી. જેમાં શિવરંજની ઓવરબ્રીજ ફાટવાની અફવાએ જોર પકડ્યું હતું. આ અફવા ફેલાતાની સાથે જ શિવરંજની માર્ગ પર ૩ કિમી લાંબી વાહનોની કતારો જોવા મળી હતી. તો બીજી તરફ રોંગ સાઈડથી લોકોએ પોતાના વાહનો પાછા વાળીને ટ્રાફિક જામમાંથી બચવાનો માર્ગ શોધ્યો હતો. બીજી તરફ આ વાત સાચી છે કે અફવા તેની પણ નગરજનોમાં ચર્ચા વ્યાપી ગઈ હતી. જોકે વાત અફવા છે એમ માહિતી મળતા પ્રજાજનોએ હાશકારો લીધો હતો.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
THANK YOU.