Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Wednesday, 20 December 2017

અંડરવર્લ્ડ ડોન લતીફની કહાની ફરી એક વખત શરુ થશે  news4human.com પર

 
ન્યૂઝ4હુમન નેટવર્ક, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ફરી એક વખત વિજય થયો છે. ત્યારે ગુજરાતમાં ભાજપના તખ્તનો પાયો નાખવામાં મહત્વનો સાબીત થયેલા અંડરવર્લ્ડ ડોન અબ્દુલ લતીફ એટલે કે ‘અસલી રઇસ’ ની કહાની ફરી એક વખત વાંચકાની માગણીને માન આપી બહુ જલદી news4human.com  પર તમે વાંચી શકશો. પ્રશાંત દયાળ લિખિત લતીફની કહાની અગાઉ આઠ લાખ વાંચકો વાંચી ચુક્યા છે. પરંતુ અનેક વાંચકો દ્વારા લતીફની કહાની ફરી એક વખત મુકવા માટેની વિનંતી કરવામાં આવી હતી.
દેશભરમાં ક્રાઈમ અને પોલિટિક્સ એકબીજાની સાથે ચાલ્યા છે, જેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતના રાજકારણને સમજવા માટે ગુજરાતના ક્રાઈમ વર્લ્ડને પણ સમજવુ જરૂરી છે. ગુજરાતના અંડરવર્લ્ડ ઉપર બે દાયકા સુધી દબદબો રાખનાર લતીફને પણ રાજકારણનો ચસકો લાગ્યો અને તે એકસાથે કોર્પોરેશનની પાંચ બેઠકો ઉપર ચૂંટાઈ આવ્યો હતો, કોણ હતો લતીફ અને તે કઈ રીતે ગુજરાતમાં ભાજપની એન્ટ્રી માટે મહત્વનો સાબીત થયો તે માટે વાંચો લતીફની કહાની થોડા દિવસમાં ન્યૂઝ4હુમન પર.

No comments:

Post a Comment

THANK YOU.