ન્યુઝ૪હુમન રાજકોટ,તા.૨: રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં સવારે ૧૦:૪૫ વાગ્યે કોરોનાનો વધુ એક દર્દીનું મૃત્યુ થયેલ છે.... રેસકોર્સ પાર્કમાં રહેતા અને snk સ્કૂલમાં accountant તરીકે ફરજ બજાવતા રમણભાઈ ભગવાનદાસ ઠકરાર , ૬૭ વર્ષ ને તા ૨૪/૦૬/૨૦ના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવેલ જે પછી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવેલ. છે અને અન્ય બીમારી બીપી અને ડાયાબિટીસ પણ હતી...તેમને તા. ૦૨/૦૭ના રોજ મૃત જાહેર કરવામાં આવ્યા છે.

No comments:
Post a Comment
THANK YOU.