Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Saturday, 6 January 2018

RBI હવે 10 રૂપિયાની નવી નોટ જારી કરશે: જાણો શું છે તેની ખાસિયત

ન્યૂઝ4હુમન નેટવર્ક, નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે શનીવારે જાહેરાત કરી હતી કે હવે 10 રૂપિયાની નવી નોટ બજારમાં આવશે. નવી નોટ ચોકલેટી બ્રાઉન રંગની હશે. આરબીઆઇએ જણાવ્યુ છે કે 10 રૂપિયાની જૂની નોટ ચલણમાં જ રહેશે.

નવી જારી થયેલ નોટમાં આગળની તરફ ગાંધીજીની તસવીર હશે. જ્યારે નોટના પાછળના ભાગમાં કોણાર્ક સ્થિત સૂર્ય મંદિરની તસવીર હશે. નોટમાં સ્વચ્છ ભારત અભિયાનનો લોગો પણ હશે. આ નોટમાં સીરિયલ નંબરના આંકડા નાનાથી મોટા કદના ક્રમમાં હશે . સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે દસ રૂપિયાની 1 અબજ નવી નોટ છાપી છે જેથી તે બજારમાં સરળતાથી ઉપલબ્ધ થઇ શકે.

No comments:

Post a Comment

THANK YOU.