Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Sunday, 7 January 2018

ભારતનું નકલી ચલણ છાપતી ફેક્ટરીનો વીડિયો વાયરલ: જાણો શું છે આ ફેક્ટરીનું સત્ય

ન્યૂઝ4હુમન નેટવર્ક, ગાંધીનગર: નકલી ભારતીય ચલણી નોટો છપાતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો શેર કરતા લોકો લખી રહ્યાં છે કે ભારતનું નકલી ચલણ બાંગ્લાદેશમાં છપાઇ રહ્યું છે તેને એટલો ફોરવર્ડ કરો કે આ લોકો ઝડપાઇ જાય.


પરંતુ વાસ્તવિકતા એ છે કે આ કોઈ નકલી નોટોનું પ્રિટિંગ નથી થઇ રહ્યું પરંતુ બાળકો માટે રમવામાં ઉપયોગમાં લેવામાં આવતી ચિલ્ડ્રન બેંકની નોટોનું પ્રિટિંગ થઇ રહ્યું છે. આ વીડિયોને 22 સેકન્ડ પર પુશ કરીને જોશો તો નોટ પર ભારતીય ચિલ્ડ્રન બેંક એવુ લખેલુ પણ નોટ પર દેખાય છે. જેથી કોઈ નકલી રૂપિયા છાપતી ફેક્ટરીનો વીડિયો નથી પરંતુ બાળકો માટે રમવા અને ફટાકડા તથા રમકડામાં ઉપયોગમાં લેવાતી ચિલ્ડ્રન નોટ તરીકે ઓળખાતી નોટોની ફેક્ટરીનો વીડિયો છે જેને કોઈ ટોખળખોરો દ્વારા એવી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે કે નકલી ચલણ છપાઇ રહ્યું છે.  



No comments:

Post a Comment

THANK YOU.