Sunday, 7 January 2018

શાળાઓમાં મનમાની ફી વસૂલવા મુદ્દે હાર્દિક પટેલે કોને જવાબદાર ઠેરવ્યા? જાણો

ન્યૂઝ4હુમન નેટવર્ક, ગાંધીનગર: પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલે હવે રાજ્યની સ્વર્નિર્ભર શાળાઓમાં વસૂલવામાં આવતી મનમાની ફી પર સવાલ ઉઠાવ્યો છે.

હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, હાઇકોર્ટના આદેશ બાદ પણ ગુજરાતની પ્રાઇવેટ સ્કૂલોમાં મનમાની ફી વસૂલવામાં આવે છે. બધી સ્કૂલોમાં મંત્રીની ભાગીદારી છે. વિદ્યાર્થીઓના માતા-પિતા આંદોલન કરી ચુક્યા છે. પરંતુ સરકારમાં બેઠેલા નેતાની મનમાની સામે જનતા ચુપ છે. આવી રીતે બનશે બાળકોનું ભવિષ્ય?

No comments:

Post a Comment

THANK YOU.