Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Saturday, 23 December 2017

‘જો ભાજપ ફિલ્મ બનાવે તો તેનું નામ હશે Lie Hard’

ન્યૂઝ4હુમન નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેમણે ટ્વિટ કર્યું હતું કે જો ભાજપ ફિલ્મ બનાવે તો તેનું નામ હશે લાઇ હાર્ડ.

રાહુલ ગાંધી આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શન અંગે રાજ્યના જુદાજુદા નેતાઓ સાથે ચર્ચા કરશે. આ પહેલા તેઓ સોમનાથ પહોંચ્યા હતાં અને ત્યા પૂજા-અર્ચન કર્યા હતાં. દરમિયાન રાહુલ ગાંધીએ ગુજરાત આવતા સમયે ટ્વિટ કરીને કહ્યું હતું કે, જો ભાજપ ફિલ્મ બનાવે તો તેનું નામ હશે Lie Hard.

No comments:

Post a Comment

THANK YOU.